એક રિચાર્જમાં ચાલશે બે નંબર, સાથે મળશે ડેટા, કોલિંગ

JIO: એક રિચાર્જમાં ચાલશે બે નંબર, સાથે મળશે ડેટા, કોલિંગ અને Netflix, Amazon Prime ફ્રી

Jio Users ની સંખ્યા સતત વધી રહી છે. તેની પાછળ અનેક કારણ છે. ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સ આપવામાં આવે છે. આજે અમે તમને આવી એક ઓફર વિશે જણાવી રહ્યાં છીએ. તમારે તેમાં રિચાર્જ કરાવવાની કોઈ જરૂર નથી અને તમને અનલિમિટેડ કોલિંગ અને ડેટા જેવા ઘણા બેનિફિટ્સ મળે છે. જો તમે પણ આ પ્લાન વિશે વિચારી રહ્યાં છો તો અમે તમને તેની વિસ્તૃત માહિતી આપીએ.

એક રિચાર્જમાં ચાલશે બે નંબર, સાથે મળશે ડેટા, કોલિંગ

Jio 599 Postpaid Plan-

Jio 399 Postpaid Plan સૌથી સસ્તો છે, પરંતુ તમે Jio 599 Postpaid Plan માં આ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. હકીકતમાં Jio 599 Postpaid Plan માં એક નંબરની સાથે બીજા Additional Number Offer આપવામાં આવી રહી છે. એટલે કે તમારે બીજા સિમ માટે કોઈ ચુકવણી કરવાની જરૂર નથી. તેમાં તમને ફ્રી અનલિમિટેડ કોલિંગ અને ડેટા મળશે. સાથે તેમાં દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાન  Netflix, Amazon Prime અને OTT Subscription પણ ઓફર કરવામાં આવે છે.

Jio 799 Postpaid Plan-

Jio 799 Postpaid Plan પણ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. આ પ્લાનમાં તમને 2 Additional SIM Cards આપવામાં આવે છે. એટલે કે તમને બે કાર્ડમાં ફ્રી ડેટા અને કોલિંગનો લાભ મળશે. સાથે દરરોજ 100 એસએમએસ અને કુલ 150 GB Data ડેટા આપવામાં આવે છે.

Jio 999 Postpaid Plan-

Jio 999 Postpaid Plan માં તમને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. તેમાં 3 Additional SIM Cards મળે છે. સાથે આ નંબર્સ પર તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. આ સિવાય કુલ 200GB Data આપવામાં આવે છે. આ પ્લાન તમને Netflix, Amazon Prime નું ઓટીટી સબ્સક્રિપ્શન આપે છે. એટલે કે એક પ્લાનમાં ઘણી સુવિધાઓ મળે છે. તમે વધુ બેનિફિટ્સવાળો કોઈ પ્લાન શોધી રહ્યાં છો તો આ ડિલ તમારા માટે બેસ્ટ છે.

આ પણ વાંચો ::   Aadhar card update free: આધાર કાર્ડમા સુધારો કરાવો ફ્રી મા, 3 મહિના સુધી કોઇ ચાર્જ નહિ લાગે
Share This:

1 thought on “એક રિચાર્જમાં ચાલશે બે નંબર, સાથે મળશે ડેટા, કોલિંગ”

Leave a Comment